Mission & Vision

Our Mission (પ્રતિબધ્ધતા - અભિયાન),

આ પ્રદેશ ના યુવાધનને ઉચ્ચ શિક્ષણ સુલભ બનાવીને સામાજિક સશક્તિકરણ, આર્થિક વિકાસ, બૌદ્ધિક વિકાસ સાથે જવાબદાર નાગરિક બનવાની તક સર્જરી અને સામાજિક પરિવર્તનના માહોલમાં નૈતિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસા સાથે નૂતન પ્રૌદ્યોગિકી કારણ, માહિતી વિજ્ઞાન ના મહત્તમ વિનિયોગ ની તક સુલભ બનાવવી.

img02

Our Vision (ધ્યેય - દૃષ્ટિ)

ઉચ્ચ શિક્ષણ ઝંખતા આ પ્રદેશના યુવાધનને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધા પ્રદાન કરીને વ્યાવસાયિક, તકનીકી શિક્ષણ સાથે શિક્ષક તાલીમ, સાહિત્ય અને સામાજિક શાસ્ત્રો નું જ્ઞાન ઉપલબ્ધ કરાવવું. જીવનશિક્ષણ દ્વારા અમૃતા તું વિદા ધ્યેય સૂત્રને સાર્થક કરવાની વિશદ આયોજન કરવું.

Our Goal

  • To make available higher education to the students of Idar town, taluka and other adjoining talukas at affordable cost.
  • To instil good discipline and help all round development of the students.
  • To make the students aware of their social obligations by conducting various extension activities.
  • To promote communal harmony by admitting students belonging to all castes, creeds and communities and treating them all equally. To ensure that all our students mature as patriotic and responsible citizens of the country by celebrating all national festivals like the Independence Day and the Republic Day along with various cultural activities.